નવી દિલ્હી :બોલિવુડ (Bollywood) સ્ટાર અને પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)ભલે હવે બોલિવુડ પડદા પર ઓછી નજરે આવે છે. પરંતુ આજે પણ તેની બ્યૂટી આજે પણ લોકોને દિવાના કરે તેવી છે. પેરિસ ફેશન વિક (Paris Fashion Week 2019)2019માં ઐશ્વર્યાને લઈને જે ચર્ચા ચાલી છે તેનો સબૂત આ તસવીરો છે. હાલમાં જ ઐશ્વર્યા રાય બચ્ચનનું એક ફોટોશૂટ સોશિયલ મીડિયા (Social Media) પર જોરદાર વાઈરલ થયું છે. હવે તેમની પેરિસ ફેશન વિકવાળી તસવીરો ઈન્સ્ટાગ્રામ (Instagram)થી લઈને ટ્વિટર (Twitter) સુધી છવાઈ છે. શનિવારે ઐશ્વર્યાએ પેરિસ પેશન વિકમાં હાજરી આપી હતી. જુઓ તેની લેટેસ્ટ તસવીરો.


પાવાગઢ મંદિર : અમાસના દિવસે નિજ મંદિરમાંથી જ્યોત પ્રગટાવીને વતન લઈ જાય છે શ્રદ્ધાળુઓ



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તસવીરોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે ઐશ્વર્યાની અદાઓએ બધાને દિવાના બનાવ્યા છે. અહીં ઐશ્વર્યાએ પર્પલ કલરની ફ્લોરલ ડ્રેસ પહેરી છે. આ સાથે  જ તે ફરવાળા શૂઝ સાથે પણ નજર આવી રહી છે.



અહીં ઐશ્વર્યાએ કેટવોક કર્યું, તો સાથે જ અનેક અંદાજમાં પોઝ પણ આપ્યા છે. ક્યાંક તે હાથ હલાવતી, તો ક્યાંક ફ્લાઈંગ કિસ કરતી નજરે આવી રહી છે. આવામાં શનિવાર બાદ આ તમામ તસવીરોએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવ્યો છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :