નવી દિલ્હી: મેડ ઇન ચાઇના ફિલ્મના ટ્રેલર બાદ ગીત જોરદાર ધૂમ મચાવી રહ્યા છે. ઓઢણી બાદ સનેડો ગીત રિલીઝ થયું છે. જેમાં રાજકુમાર રાવ અને મૌની રોયની જબરજસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. બોલીવુડ એક્ટર રાજકુમાર રાવ (Rajkumar Rao)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મેડ ઇન ચાઇના’ને લઇને ઘણા વ્યસ્ત ચાલી રહ્યાં છે. તાજેતરમાં જ રિલીઝ થયેલું આ ફિલ્મનું ધાંસૂ ટ્રેલરે અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા પર ધમાલ માચીવ દીધી છે. ફિલ્મનું ટ્રેલર એટલું જબરજસ્ત છે કે, તમે તેને દોઇને હસી હસીને થાકી જશો. હવે આ વચ્ચે ફિલ્મનું બીજુ સોન્ગ ‘સનેડો’ પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ પહેલા ફિલ્મનું પ્રથમ સોન્ગ ઓઢણી રિલીધ કરવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- મહિલાઓ સાથે બેડ શેર કરશે પુરૂષ, 'BIGG BOSS 13'માં થયા આ 5 ફેરફાર


બોલિવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...