નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી મકાઇકા અરોડા  (Malaika Arora) આમ તો સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને તે ફેન્સ માટે હંમેશા તસવીર અને વીડિયો શેર કરતી રહે છે. પરંતુ કોઈવાર પાપારાજી એવું રેકોર્ડ કરી લે છે, જેના કારણે મલાઇકા ચર્ચામાં આવી જાય છે. આજે અમે પણ તમારી સાથે મલાઇકાનો એવો વીડિયો શેર કરી રહ્યાં છીએ, જેના કારણે તે ચર્ચામાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શોર્ટ કપડામાં દોડી રહી છે મલાઇકા
મલાઇકા અરોડા  (Malaika Arora) આ વીડિયોમાં ખુબ શોર્ટ કપડા પહેરેલી જોવા મળી રહી છે, જેમાં તેની બોડી વધુ એક્સપોઝ થઈ રહી છે. મલાઇકા આ વીડિયોમાં દોડ લગાવતી જોવા મળી રહી છે. હવે તમે વિચારી રહ્યાં છો કે મલાઇકા આટલી જલદીમાં શું છે કે તે દોડ લગાવી જઈ રહી છે. તમને જણાવી દઈ કે તેને પોતાના યોગા ક્લાસમાં મોડુ થઈ ગયું હતું. 



વાયરલ થઈ રહ્યો છે મલાઇકાનો વીડિયો
મલાઇકા અરોડાનો આ વીડિયો ભલે ખાસ ન હોય પરંતુ વીડિયો પર આવેલા રિએક્શન  રસપ્રદ છે. આ વીડિયોને પાપારાજીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો પર લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યાં છે. 


કેવું હતું ફેન્સનું રિએક્શન?
એક યૂઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું- બાથરૂમ લાગી બશે. બીજાએ એક નાના કપડા પર કોમેન્ટ કરી, કપડા તેને કાપે છે કે તે કપડાને. એક અન્ય યૂઝરે લખ્યું કે- પેટ ખરાબ છે મેડમનું. એક યૂઝરે તો સીધો અર્જુન કપૂર તરફ ઇશારો કરતા લધ્યુ ક, તેણે લગભગ અર્જુનને કોઈ અન્ય સાથે જોઈ લીધો છે.
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube