Malaika Arora ને ટક્કર મારવા આવી હમશક્લ, `મરાઠી મલાઈકા` ની હોટનેસ જોઈને તમે પણ હલી જશો
બોલીવુડમાં જે સિતારાઓ છે તેમના મોટા ભાગના હમશક્લ પણ હવે સેલિબ્રિટિ બની ગયા છે. ત્યારે મલાઈકા અરોરાની હમશક્લને જોઈને તમે પણ મોં માં આંગળા નાંખી દેજો.
નવી દિલ્લીઃ બોલીવુડમાં જે સિતારાઓ છે તેમના મોટા ભાગના હમશક્લ પણ હવે સેલિબ્રિટિ બની ગયા છે. ત્યારે મલાઈકા અરોરાની હમશક્લને જોઈને તમે પણ મોં માં આંગળા નાંખી દેજો. મરાઠી એક્ટ્રેસ હિના પંચાલ (HEENA PANCHAL) પાછલા કેટલાક દિવસોથી તેની થયેલી ધરપકડના કારણે ચર્ચામાં છે. ત્યારે, લોકો હિના પંચાલને તેની હમશક્લ કહી રહ્યા છે.
પાછલા કેટલાક દિવસોથી મરાઠી એક્ટ્રેસ તેની ધરપકડ બાદ ચર્ચામાં છે. હિનાને પોલીસે એક પાર્ટીમાં રેડ દરમિયાન ઝડપી પાડી હતી. અને અત્યારસુધી તેને જામીન પણ નથી મળ્યા. પોલીસ પાર્ટીમાંથી કોકેન અને અન્ય નશીલા પદાર્ધ મળી આવ્યા હતા. પોલીસે પોતાની રિપોર્ટમાં અનેક એંગલ દર્શાવ્યા છે. જ્યાર પછી એક્ટ્રેસની માતાએ અને તેની બહેને તેના સપોર્ટમાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે હિના એક મરાઠી એક્ટ્રેસ છે અને તે રિયાલિટી શો બિગ બૉસના મરાઠી વર્ઝનમાં પણ આવી ચુકી છે.
હિનાની તુલના બોલીવૂડની ડીવા મલાઈકા અરોરા સાથે કરવામાં આવે છે અને હિનાને મલાઈકાની હમશક્લ પણ લોકો માને છે. હિના અને મલાઈકા ઘણા અંશ સુધી એક બીજા જેવી જ દેખાઈ છે. મલાઈકાની જેમ જ હિના પણ પોતાના બોલ્ડ લૂક માટે જાણીતી છે.
Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!
હિનાએ વર્ષ 2014માં મરાઠી ફિલ્મ તીન ખુરાપાતીથી પોતાની કારર્કિદીની શરૂઆત કરી હતી. હિના ફિલ્મોથી વધારે પોતાના આઈટમ સોન્ગ માટે વધારે પ્રખ્યાત છે. હિનાએ જસ્ટ ગમ્મત, મિસ ટનકપુર હાજીર હો, રાઠાના મંજુરી તેમજ બાબુજી એક ટિકટ બમ્બઈ જેવી ફિલ્મોમાં હોટ સોન્ગ કર્યા છે. હિના સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે અને તે પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહી છે. 2015માં હિના ફોર્બ્સ ઈન્ડિયાની ટોપ 100 સેલેબ્રિટી લિસ્ટમાં પણ સામેલ થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube