`મલંગ`નું ટાઇટલ ટ્રેક રિલીઝ, જોવા મળી દિશા પટણી અને આદિત્ય રોય કપૂરની રોમેન્ટિક કેમેસ્ટ્રી
દિશા પટણી (Disha Patani) અને આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur)ની જોડીવાળી આગામી ફિલ્મ `મલંગ`નું ટાઇટલ ટ્રેક (Malang title track) રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત આજે જ થોડીવાર પહેલાં જ રિલીઝ થયું છે આ ગીતમાં જ્યાં દિશા અને આદિત્યનો રોમાન્સ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગીતના સૂફી શબ્દો જોરદાર રીતે એક્ટ્રેક્ટ કરી રહ્યા છે.
નવી દિલ્હી: દિશા પટણી (Disha Patani) અને આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur)ની જોડીવાળી આગામી ફિલ્મ 'મલંગ'નું ટાઇટલ ટ્રેક (Malang title track) રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત આજે જ થોડીવાર પહેલાં જ રિલીઝ થયું છે આ ગીતમાં જ્યાં દિશા અને આદિત્યનો રોમાન્સ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગીતના સૂફી શબ્દો જોરદાર રીતે એક્ટ્રેક્ટ કરી રહ્યા છે.
ગીતના વીડિયોમાં જ્યાં પબ અને ગોવાના સનબર્ન ફેસ્ટની ઝલક જોવા મળી રહી છે તો બીજી તરફ ફિલ્મની કહાની પર આ વીડિયોમાં જોવા મળી રહી છે. આ ગીતના લિરિક્સ કુણાલ વર્મા અને હર્ષ લિંબાચિયાએ લખ્યા છે. જુઓ આ VIDEO...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube