શું 49 વર્ષની ઉંમરમાં Mandira Bedi બનવાની છે માં? શેર કરી બેબી બંપની તસવીર
આ વખતે મંદિરા (Mandira Bedi) પોતાના બેબી બંપના લીધે ચર્ચામાં છે. જોકે તાજેતરમાં જ મંદિરા (Mandira Bedi Baby Bump) એ બેબી બંપ ફ્લોન્ટ (Mandira Bedi Flaunts Baby Bump) કરતાં પોતાની એક તસવીર પોસ્ટ કરી છે.
નવી દિલ્હી: એક્ટ્રેસ મંદિરા બેદી (Mandira Bedi) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર નવાર તે સોશિયલ મીડિયા પર પોતાની બિકિનીની તસવીરો શેર કરતી રહે છે પરંતુ આ વખતે મંદિરા (Mandira Bedi Photo) એ કંઇક એવું શેર કર્યું છે કે ફેન્સ થોડા ચક્કરમાં પડી ગયા છે.
મંદિરાના બેબી બંપ
આ વખતે મંદિરા (Mandira Bedi) પોતાના બેબી બંપના લીધે ચર્ચામાં છે. જોકે તાજેતરમાં જ મંદિરા (Mandira Bedi Baby Bump) એ બેબી બંપ ફ્લોન્ટ (Mandira Bedi Flaunts Baby Bump) કરતાં પોતાની એક તસવીર પોસ્ટ કરી છે. તેમાં તે હોસ્પિટલમાં ઉભેલી જોવા મળી રહી છે. ત્યારબાદથી જ મંદિરાના 49 વર્ષની ઉંમરમાં ફરીથી મમ્મી બનવાના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે.
Rhea Chakraborty એ લગાવ્યો સુશાંતના પરિવાર પર મોટો આરોપ, કહ્યું- સાથે મળીને કરતા હતા નશો
જૂનો છે ફોટો
તમને જણાવી દઇએ કે (Mandira Bedi Throwback Picture) ને આ ફોટો વર્ષ 2011 ની છે, જ્યારે તે માતા બનવાની હતી, તેમણે પોતાની આ તસવીરને શેર કરતાં પોતાની પ્રેગ્નેંસીના દિવસોને યાદ કર્યા છે. આ ફોટામાં અભિનેત્રીના વાળ ઉભા થયા છે અને તેમના ચહેરા પર મીઠી સ્માઇલ પણ જોવા મળી રહી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube