નવી દિલ્હી : એક સમયના ફિલ્મસ્ટાર્સ સુમિત સહેગલ અને શાહિનની દીકરી સાયશા સહેગલે સાઉથના સુપરસ્ટાર સુર્યા સાથે હૈદરાબાદ ખાતે લગ્ન કરી લીધા છે. સુર્યા તેના કરતા 17 વર્ષ મોટો હોવા છતાં બંનેએ ધમાકેદાર રોમેન્સ કર્યા પછી લગ્ન કરી લીધા છે. સાયશાનું બોલિવૂડના ટોચના સ્ટાર દીલિપ કુમારના પરિવાર સાથે પણ ખાસ કનેક્શન છે. સાયશા સુપરસ્ટાર દીલિપ કુમારના પત્ની સાયરાબાનુની બહેનની દીકરીની દીકરી છે અને તે આ દંપતિની બહુ નજીક છે.  


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...