Mia Khalifa Oops Moments: મિયા ખલીફાએ સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે જેમાં તે કપડાં પહેર્યા વગર ફોટોશૂટ કરાવતી નજરે પડી રહી છે. ખાસ વાત એ છે કે મિયા ખલીફાએ ફોટોશૂટ કરાવતી વખતે એક બેગથી પોતાનું શરીર ઢાંકવાની કોશિશ કરી છે. પરંતુ આવું કરવામાં મિયા ખલીફા ઉપ્સ મોમેન્ટનો શિકાર બની જાય છે. જોકે, તેની મિયા ખલીફા પર કોઈ અસર થતી નથી.


મિયા ખલીફા બેગથી પોતાનું શરીરને ઢાંકવાનો કરી રહી છે પ્રયાસ 
તસવીરોમાં મિયા ખલીફા કેમેરા તરફ જોઈ રહી છે અને પોતાના શરીરને બેગથી ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે. આમાં તે ઘરેણાં પહેરેલી જોવા મળી રહી છે. તેના વાળ ખુલ્લા છે અને તે બોલ્ડ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી રહી છે. બીજી તસવીરમાં તે અલગ અંદાજમાં સુંદર સેલ્ફી લીધી છે. આમાં તેણે પોતાના પ્રાઈવેટ પાર્ટને બેગથી ઢાંકી લીધા છે. ત્રીજા ફોટોમાં તે અલગ અંદાજમાં પોઝ આપી રહી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube