નવી દિલ્હી : 15 ઓગસ્ટે રિલીઝ થનારી મલ્ટીસ્ટારર ફિલ્મ મિશન મંગલનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે નોંધાયેલી સ્પેસ ફિલ્ડની સફળતાને આ ફિલ્મમાં દર્શાવવામાં આવશે. થોડા સમય પહેલાં આ ફિલ્મનું પોસ્ટર અને 45 સેકન્ડનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું અને એેને સારી એવી સફળતા મળી હતી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...