આ અભિનેત્રી માટે તેના પિતા જ હતા તેના બોયફ્રેન્ડ, વર્લ્ડ ક્લાસ ક્રિકેટર સાથે થયો હતો પ્રેમ
Life Facts: બોલીવુડની આ અભિનેત્રીનો એક સમયે દબદબો હતો. જોકે, ઓન રિલ લાઈફ કરતા તેની રિયલ લાઈફને કારણે તે હંમેશાથી ચર્ચામાં રહી છે.
Bollywood struggle: બોલીવુડની આ અભિનેત્રીનો એક સમયે દબદબો હતો. જોકે, ઓન રિલ લાઈફ કરતા તેની રિયલ લાઈફને કારણે તે હંમેશાથી ચર્ચામાં રહી છે. અમે વાત કરી રહ્યાં છીએ ટીવી એક્ટરમાંથી ફિલ્મ સ્ટાર બનેલી અભિનેત્રી નીના ગુપ્તા (Neena Gupta) ની. આ વખતે નીના ગુપ્તાએ પોતાની પર્સનલ લાઈફની કેટલી એવી વાતો સામે ચાલીને જાહેર કરી છે જેને સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે.
આ 2 કામ કરતી સ્ત્રીઓ હોય ત્યારે પુરૂષોએ ભૂલથી પણ ન જોવું, નહીંતર ભોગવવી પડશે યાતના
Video: દિલ્હી મેટ્રોમાંથી સામે આવ્યો રોમાન્સનો વીડિયો, Kiss કરતું જોવા મળ્યું કપલ!
Viral Video: રસ્તા પર યુવતિને બાઇકની ટાંકી પર ઊંધી બેસાડી દિલધડક રોમાન્સ,જોયો કે નહી
ગરુડ પુરાણના આ 5 નિયમો મુશ્કેલીઓથી બચાવશે, દરેક કામમાં મળશે સફળતા
નીના ગુપ્તા (Neena Gupta) હંમેશાથી પોતાની ફિલ્મો કે પ્રોફેશનલ લાઈફ કરતા પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહી છે. અને નીનાએ પોતાના અંગત જીવન વિશે પણ હંમેશા ખુલીને વાત કરી છે. વર્ષ 1982માં આવેલી ફિલ્મ 'યે નજદીકિયાં' નીના ગુપ્તાએ એક ઈંટરવ્યૂમાં કહ્યુંકે, તેમણે ઘણાં લાંબા સમય સુધી પોતાને એકલતાનો અનુભવ થયો. એવું એટલાં માટે પણ થયું હતુંકે, તેમનો કોઈ બોયફ્રેંડ નહોંતો કે તેમના લગ્ન નહોંતા થયા તો તેમનો પતિ પણ નહોંતો.
દુનિયાના એકમાત્ર ક્રિકેટર જેને આપવામાં આવી હતી ફાંસીની સજા, પ્રેમમાં મળ્યો હતો દગો
સૂતા પહેલાં તમને પણ છે સંગીત સાંભળવાની ટેવ? તો સુધારી દેજો નહીંતર ભારે પડશે
2.3 લાખની સાડી પહેરી હસીનાએ હુસ્નનો જાદૂ પાથર્યો, લુક જોઇને છૂટી જશે પરસેવો!
IT અને ટેક ઉદ્યોગોમાં નોકરીની તકો, ભારતમાં સરેરાશ પગાર વાર્ષિક ₹16 લાખ
નીના ગુપ્તા (Neena Gupta) એ એક ઈંટરવ્યૂમાં ખુલાસો કર્યોકે, ઘણીવાર તેમના કામની મજાક ઉડાવવામાં આવી. તેમના એકલતા અનુભવતા હતાં. નીના ગુપ્તા (Neena Gupta) એ કહ્યુંકે, ઘણાં વર્ષો સુધી મારો કોઈ બોયફ્રેંડ કે મારો કોઈ વ્યક્તિ મારો પતિ પણ નહોંતો. મારા માટે તો મારા પિતા જ મારા બોયફ્રેંડ હતાં.
Mughal Harem: આરામ ફરમાવવા ઉપરાંત મુગલ હરમમાં થતા હતા આવા ખેલ, બાદશાહ માણતા હતા મજા
પાર્લરમાં ₹17,500 આપીને કરાવ્યું ફેશિયલ મસાજ, સુંદરતા સાઇડમાં રહી સ્કીન બળી ગઇ
Credit Card નો ઉપયોગ કરો છો તો હવે બેંકને આપવી પડશે આ જાણકારી, જાહેર કર્યો નવો નિયમ
કારણકે, મારા પિતા મારા ઘરના મુખિયા હતાં. તેઓ ત્યારે મને સંભાળી લેતા હતા જ્યારે હું આખી અંદરથી તૂટી જતી હતી. ઘણીવાર એકલતાને કારણે હું એકદમ નાસીપાસ અને હતાશ થઈ જતી હતી. ઈશ્વરની કૃપાથી એ સમય સાથે લડાઈ લડીને પોતાની જાતને મેં ત્યાંથી બહાર કાઢી. હું ક્યારેય પોતાના અતિતમાં ડૂબી નથી.
તો આ દિવસે લાગશે વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ, આ રાશિઓની વધશે મુશ્કેલીઓ
લગ્ન કરવામાં પડી રહ્યા છે ડખા તો ગભરાશો નહી, અજમાવો આ ઉપાય, બધું થાળે પડી જશે
Tea Making : ગેરંટી કે તમને ચા બનાવતાં નથી આવડતી, આ છે ચા બનાવવાની સાચી રીત
જણાવી દઈએ કે નીના ગુપ્તાને વેસ્ટઈન્ડિઝના તે સમયના વર્લ્ડ ક્લાસ હાર્ડ હિટર બેટ્સમેન વિવિયન રિચર્ડ્સ સાથે પ્રેમ થઈ ગયો હતો. બન્ને એ લગ્ન પણ કરી લીધાં. જેનાથી બન્નેને એક દિકરી પણ છે. તેમની દિકરીનું નામ છે મસાબા ગુપ્તા. એક લાંબા અંતરાલ બાદ નીનાએ વર્ષ 2008માં એક સીએ વિવેક મેહરા સાથે લગ્ન કરી લીધાં.
રોટલીના લોટ બાબતે તમારી પત્ની પણ આ ભૂલો કરતી હોય તો સમજાવજો, બધાને હોસ્પિટલ મોકલશે
Viral News: દુનિયાની તે જગ્યા જ્યાં પુરૂષો નથી! વર માટે તરસે છે મહિલાઓ
ભારત નહી પણ આ મુસ્લિમ દેશમાં છે વિષ્ણુજીની સૌથી ઊંચી પ્રતિમા,ફેમસ છે આ ટુરિસ્ટ પ્લેસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube