નવી દિલ્હી : જાણીતી સિંગર નેહા કક્કડ (Neha Kakkar) અને આદિત્ય નારાયણ (Aditya Narayan) ના લગ્નના સમાચારને પગલે ફેન્સમાં ખુશીની લાગણી પ્રસરી છે. બંનેની રોમેન્ટિક તસ્વીરો પણ સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં પણ બંનેની જોડી છવાઇ છે. ખબર અનુસારા 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડેના દિવસે બંને લગ્ન કરવાના છે. પરંતુ આદિત્ય નારાયણના પિતા ઉદીત નારાયણના હાલમાં સામે આવેલા નિવેદને સૌને ચોંકાવી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેહા કક્કડ અને આદિત્ય નારાયણની જોડી તાજેતરમાં જ ગોવામાં પ્રી વેડીંગ શૂટ કરાવતી પણ નજરે પડી હતી. અમારી સહયોગી વેબસાઇટ ડીએનએમાં પ્રકાશિત અહેવાલ અનુસાર આદિત્યના પિતા અને બોલીવુડ સિંગર ઉદીત નારાયણે આ લગ્નને લઇને એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...