Malang : જાહેર થયું નવું ગીત, દિશાએ બિકીની પહેરીને આદિત્ય સાથે કર્યો રોમેન્સ
દિશા પટણી (Disha Patani) અને આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur)ની જોડીવાળી આગામી ફિલ્મ `મલંગ`નું લેટેસ્ટ સોંગ હમરાઝ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં જ્યાં દિશા અને આદિત્યનો રોમાન્સ જોવા મળી રહ્યો છે. 7 ફેબ્રુઆરી 2020ના રોજ રિલીઝ થનાર આ ફિલ્મ મોરીશસ, ગોવા અને મુંબઇના કેટલાક ભાગમાં શૂટ કરવામાં આવી છે.
મુંબઈ : દિશા પટણી (Disha Patani) અને આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur)ની જોડીવાળી આગામી ફિલ્મ 'મલંગ'નું (Malang) લેટેસ્ટ સોંગ હમરાઝ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં જ્યાં દિશા અને આદિત્યનો રોમાન્સ જોવા મળી રહ્યો છે. 7 ફેબ્રુઆરી 2020ના રોજ રિલીઝ થનાર આ ફિલ્મ મોરીશસ, ગોવા અને મુંબઇના કેટલાક ભાગમાં શૂટ કરવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર જોરદાર સસ્પેંસ અને લવ કેમેસ્ટ્રી છે. ફિલ્મના ડાયરેક્ટર મોહિત સૂરી છે. આ ફિલ્મનું નિર્માણ ટી-સીરીઝના ભૂષણ કુમાર, કિશન કુમાર, લવ ફિલ્મ્સના લવ રંજન, અંકુર ગર્ગ અને નોર્ધર્ન લાઇટ્સ એન્ટરટેનમેન્ટના જે.શેવક્રમણી દ્વારા કરવામાં આવ્યું છે. આ ગીતને કુનાલ વર્માએ લખ્યું છે જ્યારે સચેટ ટંડને ગાયું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...