મુંબઈ :  હાલમાં ફિલ્મ કબીર સિંહનું નવું ગીત 'તેરા બન જાઉંગા' રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં શાહિદ અને કિયારની રસપ્રદ લવસ્ટોરીની ઝલક જોવા મળે છે. આ ગીત તુલસી કુમાર અને અખિલ સચદેવાએ ગાયું છે. શાહિદનું આ સોંગ જોઈને દરેક પ્રેમીને પોતાની લવસ્ટોરી યાદ આવી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનુષ્કા ભારે સ્માર્ટ, કરીના અને રાનીની નકલ કરીને લીધું મોટું પગલું


મૂળ આ ફિલ્મ રણવીર સિંહ કરવાનો હતો. ડાયરેક્ટર સંદીપ વાંગા અર્જુન રેડ્ડી ફિલ્મમાં રણવીર સિંઘને લેવા ઇચ્છતા હતા પરંતુ પદ્માવતી પછી પોતે નેગેટિવ શેડ્સ ધરાવતા રોલ્સ ઓછા કરવા માગે છે એવું જણાવીને રણવીર સિંહે આ ફિલ્મ જતી કરી હતી. આ પછી ફિલ્મ સર્જકે શાહિદ કપૂરનો સંપર્ક સાધ્યો હતો અને શાહિદને આ સ્ક્રીપ્ટ પસંદ પડતાં એણે ફિલ્મ કરવાની હા પાડી હતી. પદ્માવતીમાં રાજપૂત રાજવીનો રોલ કર્યા બાદ શાહિદ માટે આ સાવ અલગ રોલ હતો કારણ કે એમાં નેગેટિવ શેડ્સ છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...