નવી દિલ્હી: નોરા ફતેહી (Nora Fatehi) પોતાના સારા ડાન્સના કારણે બોલીવુડમાં પોતાની સારી ઓળખ બનાવી ચૂકી છે. લોકો નોરા ફતેહીના ડાન્સ મૂવને કોપી કરી રહ્યા છે અને તમામ પ્રકારના ડાન્સ કરવા માંગે છે. નોરા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર નવાર પોતાની ઘણા સુંદર અને હોટ ફોટોઝ શેર કરતી રહે છે આમ તો હવે નોરા ફતેહી પોતાની લગ્નને લઇને ચર્ચામાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોરા ફતેહી જલદી કરશે લગ્ન
સમાચારોનું માની તો નોરા ફતેહીએ પોતાના લગ્ન માટે વરરાજાને શોધી લીધો છે. સાથે જ પોતાના લગ્ન માટે પુરી રીતે તૈયાર છે. નોરાએ પોતાના ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે તે જલદી લગ્ન કરવાની છે. નોરા ફતેહીને લગ્ન માટે એક પ્રપોઝલ આવ્યું છે જેને જોયા બાદ તે પોતે પોતાના રોકી શકી નહી. તમને જણાવી દઇએ કે પોતાના એક ફેન નાનકડા બાળકનો વીડિયો ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો હતો ત્યારબાદ ઇંસ્ટાગ્રામ સ્ટોરી લગાવતાં નોરાએ પોતાના નાનકડા ફેન્સના પ્રપોઝલ વિશે પણ લખ્યું. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube