Nora Fatehi હદથી વધુ સિજલિંગ ડ્રેસમાં મુંબઇના રસ્તા પર જોવા મળી, બાપ રે બાપ ના દેખાવાનું દેખાઇ ગયું
બોલીવુડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi) તાજેતરમાં જ મુંબઇમાં એકદમ સુંદર અંદાજમાં સ્પોટ કરવામાં આવી. આમ તો ઘરમાંથી નિકળતાં જ નોરા ફતેહીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે.
નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi) તાજેતરમાં જ મુંબઇમાં એકદમ સુંદર અંદાજમાં સ્પોટ કરવામાં આવી. આમ તો ઘરમાંથી નિકળતાં જ નોરા ફતેહીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે પરંતુ આ વખતે નોરાનો આ અંદાજ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. આ દરમિયાન નોરા ફતેહી વ્હાઇટ ડ્રેસમાં પાપારાજીની સમક્ષ પોઝ આપતી જોવા મ્ળી રહી છે.
નોરા ફતેહી જ્યાં પોતાને સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ એક્ટિવ છે તો બીજી તરફ તે જ્યારે બહાર નિકળે છે તો પાપારાજી તેમની એક પણ મોન્ટેન્ટ મિસ કરવા માંગતા નથી. સામે આવેલા આ ફોટામાં તમે જોઇ શકે છો કે નોરા આ દરમિયાન દરેક એંગલથી હોટ લાગી રહી છે.
'Taarak Mehta...' ની આ અભિનેત્રીને ઓળખી શક્યા તમે? જાણશો તો લાગશે આંચકો!
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube