OTT Web Series Film July 2023: આ મહિને રિલીઝ થઈ રહી છે એકથી એક ધમાકેદાર વેબ સિરીઝ અને ફિલ્મો
Julyમાં ઘણી વેબ સિરીઝ અને ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મો અને વેબ સિરીઝ માત્ર એક્શનથી ભરેલી નથી, પણ આ સાથે તમને અલગ અલગ ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝ પણ જોવાનો મોકો મળશે. જાણો કઈ વેબ સિરીઝ અને ફિલ્મો જુલાઈમાં દસ્તક આપવા જઈ રહી છે.
OTT Web Series Film July 2023: જુલાઈ મહિનામાં OTT પર મોટો ધમાકો થવા જઈ રહ્યો છે. આ મહિને OTT પર એકથી વધુ વેબ સિરીઝ અને ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મો અને વેબ સિરીઝ તમે ઘરે બેઠા આરામથી પણ જોઈ શકો છો. આમાં એક્શનથી લઈને જબરદસ્ત ડ્રામા, રોમેન્ટિક ફિલ્મો અને વેબ સિરીઝ પણ જોવા મળશે.
બવાલ - 27 જુલાઇ, એમેઝોન પ્રાઇમ વિડીયો
વરુણ ધવન અને જાહ્નવી કપૂરની આગામી વેબ સિરીઝ અને ફિલ્મ બવાલ આ મહિને OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું છે. સમાચાર અનુસાર, પહેલા આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી પરંતુ મેકર્સે તેને પછીથી OTT પર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો.
મેઘરાજા ગુજરાતને ઘમરોળવા માટે ફરી તૈયાર, જાણો ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
Dhan Labh: શ્રાવણ મહિનામાં ઘરમાં લગાવો આ છોડ, જેમ વધશે છોડ તેમ ઘરમાં વધશે રૂપિયા
Budh Uday 2023: 7 દિવસ પછી બુધનો થશે ઉદય આ 3 રાશિ માટે ખુલી જશે કુબેરનો ખજાનો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube