નવી દિલ્લીઃ પૂનમ પાંડોનું નામ બોલીવુડની બોલ્ડ બાળાઓમાં ખુબ ચર્ચાસ્પદ છે. તે હંમેશા પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. તે હંમેશા પોતાનું સેક્સી ફિગર દર્શાવીને ચાહકોને ખુશ કરતી રહે છે. પૂનમ પાંડેનો એક નવો વીડિયો વાયરલ થયો છે..જેનાથી હડકંપ મચી ગયો છે.જી હાં કંગનાનો રિયાલીટી શો લોક અપ હંમેશા કોઈના કોઈ કારણથી વિવાદમાં ઘેરાયેલો રહે છે...આ વચ્ચે પૂનમનો વધુ એક વીડિયો વાયરલ થયો. જેમાં પૂનમ પાંડે જાહેરમાં સ્નાન કરતી જોવા મળે છે. પૂનમનો આ અંદાજ જોઈને લોકો ફિદા થઈ ગયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂનમનું ચોંકાવનારું કામ-
રિલાયટી શો 'લોક અપ' હવે ધીમે ધીમે આગળ વધે છે.. કંગના રનૌતે હોસ્ટ કરેલો શો કોઈના કોઈ કારણથી હંમેશા ચર્ચામાં રહે છે. દરેક એપિસોડમાં કંઈક એવું બને છે જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થાય છે. તાજેતરમાં પણ એવું જ બન્યું. જેમાં પૂનમ પાંડે સ્નાન કરવા લાગી.


ખુલ્લામાં સ્નાન-
શિવમ શર્મા જાહેરમાં સ્નાન કરે છે. સ્નાન દરમિયાન શિવમે ટ્રાઉઝર પણ કાઢી નાંખ્યું. કેમ કે સાયાશ શિંદે અને પાયલે કહ્યું-ટ્રાઉઝર પહેરીને કોઈ સ્નાન કરે. આ સાંભળીને શિવમ પણ પોતાનું ટ્રાઉઝર ઉતારે છે.


પૂનમ પાંડેએ જાહેરમાં સ્નાન કર્યું-
આ વચ્ચે પૂનમ પાંડેની એન્ટ્રી થઈ.પૂનમ પાંડેએ અગાઉ કેમેરાની સામે કપડા ઉતાર્યા હતા. શિવમની સાથે પૂનમે પણ જાહેરમાં સ્નાન કરવાનો ફેંસલો લીધો. અને કહ્યું--હું આ બધું મારા ચાહકો માટે કરુ છું. પૂનમ પાંડેનો આ વીડિયો જોરદાર વાયરલ થયો છે.