પ્રિન્સ નરુલાએ નવી દુલ્હનને આપી એવી ગિફ્ટ કે, બોલિવુડમાં બધા આશ્ચર્ય પામ્યા
લગ્નમાં કાર ગિફ્ટ કરવી બહુ જ નોર્મલ વાત છે, પંરતુ યુવતીઓ ભારતમાં મોટાભાગે કાર દહેજમાં મળતી હોય છે. પરંતુ કોઈ દુલ્હો પોતાની દુલ્હનને કાર ગિફ્ટ કરે તો તમે પણ ચોંકી જશો ને. એ પણ કોઈ સસ્તી કાર નહિ, પૂરા 2.65 કરોડની BMW. એક્ટર પ્રિન્સ નરુલાએ પોતાની નવી દુલ્હન યુવિકા ચૌધરીને સફેદ લાંબી BMW i8 કાર ગિફ્ટ કરી છે. તેના બાદ કારની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે.
શું થયું જ્યારે સોફા પર સાથે બેસી રણબીરની જૂની અને નવી ગર્લફ્રેન્ડ...!!!!