Web Series Bold Actress: ઓટીટી પ્લેટફોર્મ પર તમને દરેક પ્રકારની વેબ સીરીઝનો મસાલો મળી જશે. પરંતુ જ્યારે બોલ્ડ સીન્સની વાત આવે છે તો એક અભિનેત્રીને ઇગ્નોર કરવી મુશ્કેલ છે. આ અભિનેત્રી કોઇ બીજી નહી પ્રિયા બેનર્જી (Priya Banerjee) છે. પ્રિયા બેનર્જીએ ઓટીટી પર સૌથી વધુ બોલ્ડ સીન્સનો તડકો લગાવ્યો છે. અહીં સુધી કે અભિનેત્રીએ એવા-એવા સીન્સ આપ્યા છે જેને પરિવાર સાથે તો શું મિત્રો સાથે જોવામાં પણ તમને શરમ આવશે. જાણો પ્રિયા બેનર્જીની બોલ્ડ વેબ સીરીઝ વિશે...


બોલ્ડનેસમાં આગળ
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube