આ મામલે Sunny Leoneને પછાળ છોડી સૌથી આગળ નીકળી ગઈ Priyanka Chopra
ઈન્ડિયન સેલિબ્રિટિ્સ સર્ચિંગમાં પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)એ તેની પ્રતિદ્રંદીને જ નહીં, પરંતુ ઘણા ઇન્ડિયન સેલિબ્રિટિ્સને પણ પાછળ છોડી દીધા છે. હાલમાં જ થયેલા એક લેટેસ્ટ સર્વેમાં આ વાત સામે આવી છે કે, સર્ચ એન્જિન પર આ હાલના સમયમાં ઇન્ડિયન સેલિબ્રિટિ સર્ચની લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. સની લિયોની સેકેન્ડ સર્ચ રનર અપ બની છે. ખાસ વાત એ છે કે, આ બંને ઇન્ડિયન સેલિબ્રિટિ્સે પોપ્યુલર ઇન્ડિયન સેલિબ્રિટિને પાછળ છોડી દીધી છે.
નવી દિલ્હી: ઈન્ડિયન સેલિબ્રિટિ્સ સર્ચિંગમાં પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)એ તેની પ્રતિદ્રંદીને જ નહીં, પરંતુ ઘણા ઇન્ડિયન સેલિબ્રિટિ્સને પણ પાછળ છોડી દીધા છે. હાલમાં જ થયેલા એક લેટેસ્ટ સર્વેમાં આ વાત સામે આવી છે કે, સર્ચ એન્જિન પર આ હાલના સમયમાં ઇન્ડિયન સેલિબ્રિટિ સર્ચની લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. સની લિયોની સેકેન્ડ સર્ચ રનર અપ બની છે. ખાસ વાત એ છે કે, આ બંને ઇન્ડિયન સેલિબ્રિટિ્સે પોપ્યુલર ઇન્ડિયન સેલિબ્રિટિને પાછળ છોડી દીધી છે.
આ પણ વાંચો:- ઇરફાન ખાનની યાદમાં આ વીડિયો શેર કરી દીપિકાએ જે લખ્યું છે તે વાંચીને તમે પણ ભાવુક થઈ જશો
અમારી સહયોગી વેબસાઈટ DNA અનુસાર સેમરુષ સ્ટડી (SEMrush study)ના અનુસાર પ્રિયંકા ચોપડાને સરેરાશ 39 લાખ વખત સર્ચ કરવામાં આવ્યા છે. જ્યારે જાન્યુઆરીથી એપ્રિલ 2020ની વચ્ચે સની લિયોનીને સરેરાશ 31 લાખ વખત સર્ચ કરવામાં આવી હતી. ચોંકાવનારી વાત એ છે કે, આ બંને ઇન્ડિયન સેલિબ્રિટિએ સલમાન ખાન અને વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધા છે. સલમાન ખાન જ્યાં સરેરાશ 21 લાખ વખત સર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે વિરાટ કોહલી 20 લાખ વખત સર્ચ કરવામાં આવ્યો છે. મેલ સેલિબ્રિટિમાં સલમાન ખાન ટોપ પર છે અને વિરાટ કોહલી સેકન્ડ રનરઅપ છે.
આ પણ વાંચો:- KBC-12માં ભાગ લેવા માટે થઈ જાઓ તૈયાર, Big B તમને રોજ પૂછશે 1 સવાલ
સની લિયોની બાદ ફિમેલ કેટેગરીમાં કેટરિના કેફ ટોપ થ્રિમાં છે. તેના લગભગ 19 લાખ વખત સર્ચ કરવામાં આવી છે. જ્યારે ઋતિક રોશનને 13 લાખ વખત સર્ચ કરવામાં આવ્યો છે અને આ રીતે તે ત્રીજો સોથી વધારે સર્ચ કરવામાં આવનારા ઈન્ડિયન મેલ સેલિબ્રિટિની લિસ્ટમાં સામેલ થઇ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube