નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર સક્રિય રહેનાર ઇન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપડા અવાર નવાર ફેન્સ માટે પોતાની રીલ અને રિયલ લાઇફ સાથે સંકળાયેલી વસ્તુઓ શેર કરતી રહે છે. તાજેતરમાં જ પોતાના ફેન્સ માટે ઓપ્તાની એક સુંદર તસવીર શેર કરી છે, જેમાં તે ખૂબ સુંદર અંદાજમાં જોવા મળી રહી છે. આ ફોટાને શેર કરવાની સાથે જ પ્રિયંકાએ પોતાના ફેન્સને આગળ એક પહેલી પણ રજૂ કરી જેને તેમણે ઉકેલવા માટે કહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોટાની કેપ્શનમાં પ્રિયંકા લખ્યું, 'બૈરી કિસ. ફિલ્મનું નામ ગેસ કરો. હિન્ટ: અત્યારના સમય અનુસાર બિલકુલ પરફેક્ટ છે. મોટાભાગના ફેન્સે ફિલ્મનું નામ 'ધ હોલીડે' ગેસ કર્યું છે. કારણ એ છે કે હવે ઠંડીની સીઝન આવવાની છે. અને ફિલ્મમાં હોલીવુડ સ્ટાર કૈમરનનો એક ડાયલોગ પણ છે કે તેની લિપસ્ટિકનો રંગ કદાચ આ બેરી કિસ છે. જ્યારે મોટાભાગના લોકો ફિલ્મનું ના ગેસ કરવામાં લાગ્યા તો અન્ય તમામ ફેન્સ પ્રિયંકાના લુકની પ્રશંસા કરતા રહ્યા. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube