હંમેશા વિવાદોમાં રહે છે અભિનેત્રી પ્રિયંકા ચોપડાની આ કઝિન સિસ્ટર
પ્રિયંકા ચોપરા બોલીવુડથી લઈને હોલીવૂડમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. તો તેમની કઝિન પરિણીતિ ચોપરા પણ સફળ અભિનેત્રીઓમાં ગણાય છે.
નવી દિલ્હીઃ પ્રિયંકા અને પરિણીતિની એક બીજી કઝિન છે જે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. અમે વાત કરી રહ્યા છે મીરા ચોપરાની.
મીરા ચોપરા એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે અને મીરા બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરાની કઝીન છે. મીરા હિન્દી ફિલ્મોથી વધારે તમિલ, તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. મીરાએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2008માં તમિલ ફિલ્મથી કરી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube