નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) દરરોજ હેડલાઇન્સમાં રહે છે. હાલમાં અભિનેત્રી તેના પ્રોજેક્ટ્સમાં ખૂબ જ વ્યસ્ત છે. તેની ફિલ્મ મેટ્રિક્સ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. પ્રિયંકા આ ફિલ્મના પ્રમોશનમાં સક્રિયપણે ભાગ લઈ રહી છે. અભિનેત્રી એક-એકથી ચઢિયાતા આઉટફિટ પહેરીને ફેન્સને આશ્ચર્યચકિત કરી રહી છે. પરંતુ ક્યારેક પ્રિયંકા ખૂબ જ એક્સપેરિમેંટલ બની જાય છે. એકવાર તો પ્રિયંકા એક એવોર્ડ ફંક્શનમાં બ્રા વગર પહોંચી ગઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનકંફર્ટેબલ જોવા મળી પ્રિયંકા
બાફ્ટા એવોર્ડ એપ્રિલ 2021માં યોજાયો હતા. આ એવોર્ડ ફંક્શનમાં પ્રિયંકાએ અત્યાર સુધીનો સૌથી બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો. તે ફંક્શનમાં જેણે પણ પ્રિયંકાને જોઇ તે જોતું જ રહી ગયું. અભિનેત્રીને તેના ડ્રેસ સાથેનો આ પ્રકારનો અખતરો ભારે પડી ગયો. તે આ લુકમાં ખૂબ જ અનકમ્ફર્ટેબલ લાગી રહી હતી. તેને વારંવાર તેના જેકેટને સંભાળવું પડતું હતું.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube