Priyanka Chopraએ પતિ Nick Jonasને ધક્કો મારી ગાડીમાંથી ઉતાર્યો, જાણો શું છે સત્ય
ગ્લોબલ સ્ટાર કપલ નિક જોનાસ (Nick Jonas) અને પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)એ લગ્નના બે વર્ષ પૂરા કર્યા છે. આ પ્રસંગે બંનેએ તેમના શાહી લગ્નની કેટલીક અનસીન સુંદર તસવીરો શેર કરી હતી. લગ્નના બે વર્ષ પછી, પ્રિયંકા અને નિક વચ્ચે કંઈક એવું બન્યું જેને સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો
નવી દિલ્હી: ગ્લોબલ સ્ટાર કપલ નિક જોનાસ (Nick Jonas) અને પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)એ લગ્નના બે વર્ષ પૂરા કર્યા છે. આ પ્રસંગે બંનેએ તેમના શાહી લગ્નની કેટલીક અનસીન સુંદર તસવીરો શેર કરી હતી. લગ્નના બે વર્ષ પછી, પ્રિયંકા અને નિક વચ્ચે કંઈક એવું બન્યું જેને સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. જી હા! મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકાએ નિકને અપશબ્દો કહી કારમાંથી ઉતારી દીધો છે.
આ પણ વાંચો:- કોણ છે Sunny Leone અને Emraan Hashmiનો પુત્ર, જાણો શું છે સમગ્ર મામલો
પ્રિયંકા અને નિક વચ્ચે તનાવ
આ પહેલીવાર છે જ્યારે નિક જોનાસ (Nick Jonas) અને પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) વચ્ચેના તનાવ અંગે સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે, પ્રિયંકા અને નિક તેમની એક્ટિવિટીને લઇને ઘણી વખત હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા છે કે બંને વચ્ચે ખૂબ તણાવ છે, જેના કારણે પ્રિયંકાએ નિકને અપશબ્દો કહી કારમાંથી કાઢી મૂક્યો હતો.
આ પણ વાંચો:- લગ્નના માત્ર દસ જ દિવસમાં પત્નીથી કંટાળી ગયા આદિત્ય નારાયણ?
પ્રિયંકાએ નિકને કહ્યા 'અપશબ્દો'
જો કે, આ આખો ઘટના રિયલમાં નહીં પરંતુ રીલ લાઇફના કારણે જોવા મળી રહી છે. ડેઇલી મેઇલ ડોટ કોમના અહેવાલો અનુસાર, બંને સ્ટાર્સ તેમની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે, જેમાં બંને એક કેબમાં બેઠા છે. આ દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતને લઇને તણાવ હોય છે, ત્યારબાદ પ્રિયંકા (Priyanka Chopra), નિકને અપશબ્દો બોલીને ગાડીમાંથી ઉતારી દે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube