Raghav Chadha Parineeti Chopra Photos: પ્રિયંકા ચોપરાની બહેન અને બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ થોડા કલાકો પહેલા AAPના યુવા નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી, જેમાં મનોરંજન અને રાજકારણ જગતના ઘણા મોટા નામ સામેલ થયા હતા. બોલિવૂડની 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરા આ ફંક્શન માટે અમેરિકાથી ખાસ આવી હતી અને ફંક્શન પછી તરત જ નીકળી ગઈ હતી અને તેને ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા પણ શેર કર્યા છે. પ્રિયંકાએ ખૂબ જ સુંદર રફલ્ડ સાડી પહેરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ સુંદર સાડીની કિંમત જાણીને તમારા પણ હોંશ ઉડી જશે! 


જો તમે ટ્રેનમાં મિડલ બર્થ બુક કરાવી હોય તો ચોક્કસ જાણી લેજો આ નિયમ
બેગ પેક કરો અને નીકળી પડો! ભારતના આ પ્રવાસન સ્થળો નથી ફર્યા તો તમે કંઈ નથી ફર્યા
Lucky Stones: હાથમાં રત્નો કેમ પહેરવા જોઈએ? જાણો તેના ખાસ નિયમો અને ફાયદા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube