મુંબઇ: Priyanka Chopra shares Bikini Pics: પ્રિયંકા ચોપડા હાલ પોતાની પુસ્તક અનફિનિશ્ડને લઇને ચર્ચામાં છે. તાજેતરમાં જ પ્રિયંકાની બિકિની પિક્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. રસપ્રદ વાત એ છે કે આ ફોટામાં તે બિકિની સાથે બિંદી લગાવેલી જોવા મળી રહી છે. ત્યારે પ્રિયંકા 19 વર્ષની હતી. 


પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) એ આ ફોટાને શેર કરતાં લખ્યું 'શર્મીલી, ક્યારેક તેના વિશે સાંભળ્યું નહી હોય, જ્યારે 19 ની હતી. #TBT #BindisAndBikinis’. પ્રિયંકાના આ ફોટા પર ફેન્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube