નવી દિલ્હી : પ્રિયંકા ચોપરાના લગ્ન બાદ હવે તેનો ભાઈ સિદ્ધાર્થ ઘોડે ચડવા તૈયાર છે. હાલમાં પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાની સગાઈ થઈ. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તસવીરો શેર કરી. પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરીને ભાભી ઈશિતાનું ચોપરા પરિવારમાં સ્વાગત કર્યું. આ ફંક્શનમાં પ્રિયંકાનો પતિ નિક દેશી અંદાજમાં જોવા મળ્યો. સાળાની સગાઈમાં વ્હાઈટ શેરવાનીમાં નિક જામતો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

INSIDE VIDEO : આકાશ અંબાણીના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં શ્લોકાનો જબરદસ્ત ડાન્સ, જોઈને મોમાં નાખી જશો આંગળાં


સિદ્ધાર્થ-ઈશિતાની સગાઈ પહેલા પ્રિયંકાએ નિક સાથે દિલ્હી આવતા સમયની તસવીર શેર કરી હતી. રિપોર્ટ પ્રમાણે પ્રિયંકા ચોપરાના નાના ભાઈ સિદ્ધાર્થના લગ્ન ઈશિતા કુમાર સાથે થવાના છે. પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થ ચોપડાએ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવી છે. તેણે સ્વિટ્ઝરલેન્ડમાં શેફની ટ્રેનિંગ લીધી હતી.  2014માં  તે તેની ગર્લફ્રેન્ડ કણિકા માથુર સાથે લગ્ન કરવાનો હતો પણ એ કેન્સલ ગઈ હતા. આખરે હવે તેણે ઇશિતા કુમાર સાથે રોકા સેરિમની કરી લીધી છે. 


[[{"fid":"204771","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


[[{"fid":"204772","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


મહત્વનું છે કે, ગત વર્ષે 2018માં પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નની ચર્ચા વિશ્વભરમાં થઈ હતી. તેના લગ્નને બસ થોડા મહિના થયા છે. તે બંન્ને દરેક ઈવેન્ટમાં સૌથી અલગ અને ગ્લેમરસ અંદાજમાં દેખાઈ છે અને સાથે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ટ્રેન્ડ પણ થાય છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...