નવી દિલ્હીઃ બોલિવૂડની(Bollywood) બેબી ડોલ સની લિયોની(Sunny Leony) ફરી એક વખત 'રાગિની એમએમએસ રિટર્ન સિઝન-2'માં(Ragini MMS Returns Season-2) જોવા મળવાની છે. સની લિયોની(Sunny Leony) આ ફિલ્મના પ્રમોશનમાં લાગી ગઈ છે અને સતત તેના વીડિયો શેર કરી રહી છે. સનીએ હવે આ ફિલ્મનું ગીત 'હેલો જી'(Hello Ji) વીડિયો શેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સની લિયોનીએ(Sunny Leony) વીડિયો(Video) શેર કરતા લખ્યું છે કે, 'જરા ઓર વેટ કર લો જી, કલ આ રહી હું મૈં ટુ સે- હેલો જી, અબ 'રાગિની એમએમએસ રિટર્ન'(Ragini MMS Returns) હોગી ઔર ભી હસીન.' આ અગાઉ પણ સની સાથે જોડાયેલો વીડિયો શેર કરતા લખ્યું હતું કે, 'સો મચ નમક, સો મચ ધમક, લેકિન મજા તો તબ આએગ જબ ઈસ ચમકમેં થોડા-સા નમક હોગા. ચમક કા મજા ડબલ કરને કે લિએ મૈં આ રહી હું.'


Enter the Girl Dragon: રામગોપાલની 'લેડી બ્રૂસ લી'ને જોશો તો મોઢામાં આગળા નાખી દેશો, બિગ બીએ શેર કર્યું ટીઝર


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....