ગુમનામ જીવન જીવી રહેલા એક્ટરને મળી મોટી તક
આજથી 29 વર્ષ પહેલાં 1990માં આવેલી ફિલ્મ `આશિકી`માં કામ કરી એક્ટર રાહુલ રોય રાતો રાત સ્ટાર બની ગયો હતો.
નવી દિલ્હી : આજથી 29 વર્ષ પહેલાં 1990માં આવેલી ફિલ્મ 'આશિકી'માં કામ કરી એક્ટર રાહુલ રોય રાતો રાત સ્ટાર બની ગયો હતો. ફિલ્મ આશિકી બાદ રાહુલ બોલિવુડથી ગાયબ થઈ ગયો હતો. હવે જાણકારી મળી છે કે રાહુલ રોય ફરીવાર બોલિવુડમાં કમબેક કરી રહ્યો છે. રાહુલે તેની આગામી ફિલ્મની શૂટિંગ શરૂ કરી છે.
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...