Moments of life: 13 વર્ષ બાદ આ સ્ટાર કિડ્સનું પિતા સાથે મિલન, શેર કરી ઇમોશનલ તસવીર
ફેમસ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) તેની સુંદરતા અને તેની એક્ટિંગને લઇને ચર્ચામાં રહે છે. આ ઉપરાંત તે તેની પર્સનલ લાઇફની સમસ્યાઓને લઇને પણ ચર્ચામાં રહે છે