નવી દિલ્હી: દરરોદ તમને થલાઇવાને રસ્તા પર ગાડી ચલાવતા જોવા મળતા નથી. એટલા માટે કે, જ્યારે તેઓ ડ્રાઇવરની સીટ પર બેસે છે, તો તેમના ફેન્સ ક્રેઝી થઇને તેમની તસવીરો અને વીડિયો વાયરલ કરે છે. આજે પણ આવી જ એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં રજનીકાંત માસ્ક પહેરી અન લેમ્બોર્ગિની ચલાવતા જોવા મળી રહ્યાં છે. આ તસવીરના સામે આવતા જ ટ્વિટર પર #LionInLamborghini ટ્રેન્ડ કરી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- B'day: જ્યારે સુંદર બાલા પર ફિદા થઇ ગયા હતા રામગોપાલ વર્મા, આ ફિલ્મ આપ્યો હતો રોલ


આ વાયરલ ફોટોમાં મેગાસ્ટારને તેમની દીકરી સૌંદર્યાની લક્ઝીરીયશ કાર ચલાવતા જોઇ શકાય છે. ટ્વિટર યૂઝર્સે તસવીર અન વીડિયો શેર કરવાની સાથે જ ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. જુઓ આ ટ્વીટ્સ


સુશાંત કેસઃ રાજીવ મસંદની થશે પૂછપરછ, અભિનેતાની ફિલ્મોને નેટેગિટ રેટિંગ આપવાનો આરોપ


વર્ક ફ્રન્ટ પર, રજનીકાંત એઆર મુરુગાદોસના તમિલ મનોરંજન 'દરબાર'માં જોવા મળ્યા હતા. તેમાં રજનીકાંત, નયનતારા, નિવેતા થોમસ અને સુનીલ શેટ્ટીએ મુખ્ય ભૂમિકા નિભાવી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube