Video : આસપાસનું પણ ન રહ્યું ભાન, રણબીર અને આલિયા ઝઘડવા લાગ્યા જાહેરમાં

‘ગલી બોય’ના સ્ક્રીનિંગ વખતે બની હતી ઘટના
મુંબઈ : હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કારની અંદર આલિયા અને રણબીર કોઈ મુદ્દે બહુ ઉગ્ર રીતે ઝઘડો કરી રહ્યા છે. આ વીડિયોમાં રણબીર-આલિયાના હાવભાવ પરથી એવું જ લાગે છે કે બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ રહી છે. આ વીડિયો પછી રણબીર અને આલિયાના સંબંધો પર ફરી સવાલ થવા લાગ્યા છે. આલિયાના ચાહકો તો તેને સ્પષ્ટ શબ્દોમાં રણબીરના ચક્કરમાંથી બહાર નીકળી જવાની સલાહ આપી રહ્યા છે.
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...