નવી દિલ્હી: બોલીવુડ (Bollywood) માં એકવાર ફરીથી કપૂર ખાનદાનથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. રણબીર કપૂર (Ranbir Kapoor) ને કોરોના થયો છે. આ વાત માતા નીતૂ કપૂરે કન્ફર્મ કરી છે. વાત જાણે એમ છે કે છેલ્લા કેટલાક દિવસથી રણબીરની તબિયત સારી નહતી. અગાઉ કાકા રણધીર કપૂરે પણ આશંકા વ્યક્ત કરી હતી કે રણબીરને કોરોના થયો હોઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતૂ કપૂરે મૂકી સોશિયલ મીડિયા પોસ્ટ
રણબીર કપૂર કોરોના પોઝિટિવ થયો છે, માતા નીતૂ કપૂરે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આ વાત કન્ફર્મ કરી છે. તેમણે કહ્યું કે રણબીર કપૂર કોરોના પોઝિટિવ છે. હાલ સેલ્ફ ક્વોરન્ટાઈનમાં છે અને કોરોનાના નિયમોનું પાલન કરે છે. 


Sushant Singh Rajput drug case: NCB એ દાખલ કરી ચાર્જશીટ, આરોપીઓમાં રિયા ચક્રવર્તી સહિત 33 લોકોના નામ


Kareena Kapoor એ આખરે બીજા પુત્રની તસવીર શેર કરી દીધી, લખ્યો આ ખાસ મેસેજ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube