રશ્મિકા મંદાના એ અભિનેત્રીઓમાંથી એક છે, જે ફિલ્મોની સાથે સાથે પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. તેનું નામ હંમેશા વિજય દેવરાકોંડા સાથે જોડવામાં આવ્યું છે, પરંતુ બંનેએ ક્યારેય તેના પર ખુલીને પ્રતિક્રિયા આપી નથી. રશ્મિકાએ ગુરુવારે તેના જન્મદિવસ પર ચાહકો માટે એક ખાસ વીડિયો શેર કર્યો, પરંતુ લોકોનું ધ્યાન બૈકગ્રાઉન્ડ પર વધુ હતું, કારણ કે એક જ બૈકગ્રાઉન્ડમાં વિજયના ઘણા ફોટા છે. એટલું જ નહીં, લોકોએ એ પણ નોંધ્યું છે કે રશ્મિકાની આંગળીમાં જે વીંટી હતી. તે વિજયની મનપસંદ વીંટી છે. યુઝર્સ તેમના લિવ-ઈનમાં હોવાનો દાવો પણ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે, હવે રશ્મિકા મંદન્નાએ વિજય દેવેરાકોંડા સાથે અફેર અને લિવ-ઈનના સમાચારોને નકારી કાઢ્યા છે. તેણે આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે.


રશ્મિકાના ચાહકો માટે ખાસ વીડિયો


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube