મજબૂરીમાં મોડલ બની હતી Raveena Tandon, આ સુપરસ્ટારે ખૂબ મનાવી ત્યારે બની હીરોઇન
Raveena Tandon Life facts: 90ના દશકમાં ફિલ્મોમાં આવેલી રવિનાએ બોલિવૂડમાં ઘણી લાંબી મજલ કાપી છે. તે દરમિયાન તેણે ઘણી હિટ ફિલ્મો આપી અને સ્ટાર બની ગઇ.
Raveena Tandon Birthday: બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન (Raveena Tandon) આજે 49 વર્ષની થઈ ગઈ છે. 90ના દશકમાં ફિલ્મોમાં આવેલી રવિનાએ બોલિવૂડમાં ઘણી લાંબી મજલ કાપી છે. તે દરમિયાન તેણે ઘણી હિટ ફિલ્મો આપી અને સ્ટાર બની ગઇ. લગ્ન બાદ રવિનાએ પરિવાર માટે થોડો સમય બ્રેક લીધો હતો પરંતુ તે ફરીથી ફિલ્મોમાં પાછી આવી હતી. પોતાની બીજી ઈનિંગમાં પણ તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. આજે તેના જન્મદિવસના અવસર પર અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે સલમાન ખાનની વિનંતીથી રવિના અને ફિલ્મ જગત વચ્ચેના સંબંધો જોડાયા હતા.
Astro Tips: ક્યારેય નહી આવે કંગાળી, ભાગ્ય હંમેશા આપશે સાથે, બસ સવારે જરૂર કરો આ 5 કામ
દરરોજ નાભિમાં લગાવો આ વસ્તુ, ઉતારી ફેંકશે આંખોના નંબર
માત્ર એક મહિનામાં 200%નું મલ્ટિબેગર રિટર્ન, આ કંપનીના શેરે લગાવી લોટરી!
ચાની દુકાનથી લઈને રૂ. 2000 કરોડની કંપની, આવી છે વાઘ બકરીના માલિકની સફળતાની કહાની
Sesame Seeds: શિયાળાની સિઝનમાં કયા તલ ખાવા જોઇએ સફેદ કે કાળા?
Refined Oil: રિફાઇનલ ઓઇલમાં તળો છો પૂરી અને પુલાવ, તો જાણો તેના નુકસાન
Ravan Dahan Totka: રાવણ દહન બાદ કરશો આ 1 કામ તો થઇ જશો માલામાલ, ઘરે લાવો આ એક વસ્તુ
Puja Niyam: પૂજા દરમિયાન અગરબત્તી પ્રગટાવો અથવા ધૂપ? ઘરની સુખ-શાંતિ તથા સમૃદ્ધિ પર પડે છે અસર
આ રાશિના લોકો માટે શાનદાર રહેશે વર્ષ 2024, જાન્યુઆરીથી મા દેવી લક્ષ્મી થશે મહેરબાન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube