હારી જતાં ખેલાડી મેદાન પર રડી પડ્યો તો પુત્રએ એવું કર્યું કે, બોલીવુડ અભિનેત્રીએ શેયર કર્યો Video
બોલીવુડ અભિનેત્રી રવીનો ટંડન (Raveena Tandon) અવારનવાર માતા પિતા અને બાળકોના સંબંધોને લઇને પોતાનો મત આપતી રહી છે. હાલમાં રવીનાએ એવો વીડિયો શેયર કર્યો છે જે જોઇને તમારી આંખો પણ ભીની થયા વિના નહીં રહે...
નવી દિલ્હી: બાળકોના માતા પિતા સાથેના સંબંધો એવા હોય છે કે જેને શબ્દોમાં રજુ કરવું શક્ય નથી. દુનિયાના સૌથી શ્રેષ્ઠ એવા આ સંબંધને લઇને સોશિયલ મીડિયામાં અવારનવાર વીડિયો અને ફોટો શેયર થતા રહે છે જે જોતાં જ આપણી આંખો ભીની થઇ જાય છે. બોલીવુડ અભિનેત્રી રવીના ટંડને પણ હાલમાં આવા જ એક પ્રસંગને લઇને વીડિયો શેયર કર્યો છે જે જોતાં જ લાગણીસભર આંખો ભીની થયા વિના રહેતી નથી.
લેટેસ્ટ ન્યૂઝ જાણવા ક્લિક કરો