Rekha Dont Have Problem With Having a Physical Relationship: બોલિવુડની સૌથી ખુબસુરત અભિનેત્રી રેખાએ જ્યારે વિચારી લીધું હતું કે તે પણ જે કહેશે બિન્દાસ થઈને કહેશે. રેખા પોતાના બેફામ નિવેદનોને કારણે હંમેશાં ચર્ચામાં રહેતી હતી. જોકે પાછળથી રેખાને આ વાતના કારણે મુશ્કેલી પણ પડી. જે વાતોની ખુદ રેખાને પણ ખબર નહોતી, તેવી અજાણી વાતો અખબાર કે મેગેઝીનમાં વાંચવા મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેખાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં તેમને ગોસિપ સમજમાં આવતી નહોતી. યાસર ઉસ્માનના પુસ્તક અનુસાર એક ઈન્ટરવ્યુ દરમિયાન રેખાએ જણાવ્યું હતું કે, 'તમે એક માણસની નજીક બહુ જઈ શકાતું નથી. જો તમે તેની સાથે સેક્સ ન કરો. આ વાત બીજા કોઈને કહી, તે માત્ર એક સંયોગ છે કે હું હજી ગર્ભવતી નથી. રેખા લગ્ન પહેલા પણ સેક્સને યોગ્ય ઠેરવતી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube