મુંબઈ : ગયા વર્ષે ‘સોનૂ કે ટીટુ કી સ્વીટી‘ની સફળતા પછી મોટી સંખ્યામાં ચાહકવર્ગ મેળીવી ચૂકેલો કાર્તિક આર્યન હવે ફિલ્મ ‘લુકા છુપી‘ સાથે આવ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના તેમજ વિનય પાઠક કામ કરી રહ્યા છે. ફિલ્મમાં તેમના જબરદસ્ત કોમેડી પંચ છે. હવે આ ફિલ્મ કેવી છે એ જાણવા માટે વાંચી લો રિવ્યું. 


બોલિવૂડના ખાસ સમાચાર જાણવા માટે કરો ક્લિક...