Sushant Singh Rajput પહેલા Rhea Chakraborty આ એક્ટરને કરતી હતી ડેટ, મિત્રએ કર્યો ખુલાસો
સુશાંત સિંહ રાજપૂતની (Sushant Singh Rajput) મિત્ર સ્મિતા પરીખે (Smita Parikh) સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા ફરી એકવાર રિયા ચક્રવર્તીને (Rhea Chakraborty) લઇ એવી વાત લખી છે જે તેના રહસ્યમય ભૂતકાળ તરફ ઇશારો કરે છે
નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂતની (Sushant Singh Rajput) મિત્ર સ્મિતા પરીખે (Smita Parikh) સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા ફરી એકવાર રિયા ચક્રવર્તીને (Rhea Chakraborty) લઇ એવી વાત લખી છે જે તેના રહસ્યમય ભૂતકાળ તરફ ઇશારો કરે છે. સ્મિતાએ દાવો કર્યો છે કે રિયા ચક્રવર્તી સુશાંત પહેલા આદિત્ય રોય કપુરને ડેટ કરતી હતી.
સ્મિતાએ કર્યું ટ્વીટ
સ્મિતા પરીખે (Smita Parikh) તેના ટ્વિટર પર રિયાના (Rhea Chakraborty) ભૂતકાળ વિશે જણાવતા લખ્યું- 'સુશાંતને મળતા પહેલા રિયા આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી હતી. જ્યારે તેણે રિયાને છોડી, ત્યારે તેણીએ કેવી રીતે સંભાળી, તે આત્માની મદદથી જે તેની સાથે રહેતી હતી. તમે આ સ્ટોરી કેટલા લોકોને સંભળાવી છે તાઈ. શું કોઈ ખતરનાક વ્યક્તિ મુક્તપણે ફરી રહ્યો છે? રિયાને સુશાંતના જીવનમાં મોકલવામાં આવી હતી.
ક્રિકેટર પૃથ્વી શૉની ગર્લફ્રેન્ડ કોણ છે? બોલીવુડ અને ક્રિકેટનું વધુ એક કનેક્શન
પાટા પર પરત ફરી રહી છે રિયાની જિંદગી
સુશાંતના મૃત્યુ પછી રિયા ચક્રવર્તીની (Rhea Chakraborty) મુશ્કેલીઓ વધી ગઈ હતી. તેને જેલમાં પણ જવું પડ્યું. રિયાએ પોતાને સોશિયલ મીડિયાથી દૂર કરી હતી પરંતુ હવે તે ધીરે ધીરે પોતાને નોર્મલ કરી રહી છે. તાજેતરમાં, તેણે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કર્યું જેમાં તે ગીતાંજલિ નામનું પુસ્તક વાંચતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube