Video: ચુલબુલ પાંડેએ આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ પર સમજાવ્યો `દબંગ`નો અર્થ?
આંતરાષ્ટ્રીય પુરૂષ દિવસના અવસર પર ચુલબુલ પાંડે (સલમાન ખાન) આપણને દબંગની એક પરિભાષાથી પરિચિત કરાવી રહ્યા છે, એક એવી ફિલ્મ જે તમામ ઉંમરના લોકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. એક મહિનામાં રિલીઝ થનાર આ ફિલ્મ સાથે ચુલબુલ પાંડે સૌથી ડેરિંગ, ઓસમ અને બેડએસ ઉર્ફે `દબંગ` પુરૂષોને સન્માનિત કરી રહ્યા છે.
નવી દિલ્હી: આંતરાષ્ટ્રીય પુરૂષ દિવસના અવસર પર ચુલબુલ પાંડે (સલમાન ખાન) આપણને દબંગની એક પરિભાષાથી પરિચિત કરાવી રહ્યા છે, એક એવી ફિલ્મ જે તમામ ઉંમરના લોકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. એક મહિનામાં રિલીઝ થનાર આ ફિલ્મ સાથે ચુલબુલ પાંડે સૌથી ડેરિંગ, ઓસમ અને બેડએસ ઉર્ફે 'દબંગ' પુરૂષોને સન્માનિત કરી રહ્યા છે.
સલમાન ખાન દ્વારા અભિનિત સૌથી યાદગાર પોલીસવાળા ચુલબુલ પાંડે ''દબંગ'' પાંડે 'દબંગ'ને કંઇક આ રીતે પરિભાષિત કરે છે: ડી થી ડેરિંગ, એ થી ઓસમ, બી થી બેડએસ, એ થી વધુ, એન થી નોટંકી, જી થી ગજબનું ગઠબંધન, અને આ બધુ બધા પુરૂષોના સારને દર્શાવે છે જે ચુલબુલ પાંડીની માફક 'બેડએસ' છે.
ચુલબુલનો પરિવાર જેમાં ચુલબુલ, રજ્જો અને માખી સામેલ છે, તેમણે દેશની જનતાને પોતાના જીવનમાં તે પુરૂષોને સન્માન આપવા માટે કહ્યું કે આ વિશેષતાઓને પ્રદર્શિત કરે છે અને દબંગ હોવાનો સાર પ્રસ્તુત કરે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube