નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) હાલ પોતાના ફેન્સના ધબકારા વધારવાનો મોકો ચૂકતી નથી. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને થોડા દિવસોથી માલદીમાં ક્વોલિટી ટાઇમ વિતાવી રહી છે. એવામાં માલદીવના સુંદર નજારાઓ સાથે એકદમ દિલકશ પોઝ આપતાં સારા અલી ખાન (Sara Ali Khan)ના બોલ્ડ ફોટોઝ ફરી એકવાર વાયરલ થયા છે. જુઓ ફોટોઝ... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્લૂ બિકિનીમાં લેટેસ્ટ તસવીરો
સારા અલી ખાન (Sara Ali Khan) એ બ્લૂ બિકિનીમાં પોતાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. 


ફ્લોરસ બિકિનીમાં સારા અલી ખાન
ફ્લોરસ બિકિનીમાં સારા અલી ખાન (Sara Ali Khan) ની ખૂબ દિલકશ અદાઓ પાથરી છે.


વેકેશન પર છે સારા
સારા અલી ખાન (Sara Ali Khan) હાલ પોતાની માતા અમૃતા અને ભાઇ ઇબ્રાહીમ સાથે રજાઓ માણી રહી છે. 


ઉપર આકાશ નીચે રેત
સારા અલી ખાન (Sara Ali Khan) આ ફોટાને કેપ્શન આપી છે, 'ઉપર આકાશ અને નીચે રેત'


ફેન્સ તેમના ફેન્સ તેમની પ્રશંસા કરતાં થાકતા નથી.


ફ્લોરલ બોલ્ડ ડ્રેસમાં સારા
તાજેતરમાં સારા અલી ખાન (Sara Ali Khan) એ એક ફ્લોરલ બોલ્ડ ડ્રેસમાં ફોટા શેર કર્યા હતા. 


આગની માફક ફેલાઇ તસવીરો
સારા અલી ખાન (Sara Ali Khan)ની તસવીરો શેર થતાં જ ઇન્ટરનેટ પર આગની માફક ફેલાઇ જાય છે. 


સારાની દિલકશ અદાઓ
સારા અલી ખાન (Sara Ali Khan) એ માલદીવના સમુદ્ર કિનારે દિલકશ પોઝ આપ્યા છે.