નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) પોતાની તસવીરો અને વીડિયોને કારણે ચર્ચામાં રહેતી હોય છે અને હાલમાં પણ તેનો એક વીડિયો  બહુ વાયરલ થયો છે. સારા અલી ખાનનો આ વીડિયો તમામ સોશિયલ મીડિયામાં બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


સારા અલી ખાન (Sara Ali Khan) હાલમાં પોતાની આગામી ફિલ્મ કુલી નંબર વન (Coolie No.1)'ના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં તે પોતાના ટાઇટ શેડ્યુલમાંથી સમય કાઢીને એક સલુનમાં પહોંચી હતી ત્યારે ત્યાં મીડિયાએ તેને ઘેરી લીધી હતી. જુઓ વીડિયો...


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....