નવી દિલ્હી: પોતાના ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવતા અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan)એ તેના બાળપણની ઈદ તસવીર રજૂ કરી છે. જેમાં તેણે માથા પર ગુલાબી દુપટ્ટાથી ઘુંઘટ કાઢ્યું છે. અભિનેત્રીએ બાળકની તસવીર સાથે એક તાજેતરની તસવીર પણ શેર કરી છે જેમાં તેણે કાળા રંગના દુપટ્ટાથી માથું ઢાકેલું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Sanjay Dutt ની બહેનોએ આ કારણથી Aishwarya Rai ની નજીક ન જવાની આપી હતી ચેતાવણી


ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું છે, ઈદ મુબારક! સુરક્ષિત રહો, ઘર પર રહો.


અભિનેત્રીની પોસ્ટ પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું છે કે, ખુબજ પ્યારી પોસ્ટ. એક અન્યએ લખ્યું કે, ખુબજ સુંદર.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube