નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) ની એક્ટિંગની સાથે-સાથે તેની ફેશન સેન્સને પણ ખુબ પસંદ કરવામાં આવે છે. તે દરેક ડ્રેસમાં સુંદર લાગે છે. તે ફેન્સને ઇમ્પ્રેસ કરવા માટે હંમેશા નવા-નવા લુક્સ ટ્રાઈ કરતી રહે છે. હવે તેનો એક વીડિયો વાયરલ થી રહ્યો છે, જેમાં તે જિમની બહાર જોવા મળી છે. આ દરમિયાન તેણે એવું કામ કર્યું જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કારમાંથી ઉતરતા સમયે સરકી ગયું સારાનું શોટ્સ
મંગળવારે સારા અલી ખાન જિમની બહાર સ્પોટ થઈ. પરંતુ આ દરમિયાન એવું થયું જેના કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. વીડિયોમાં સારા જિમની બહાર કારથી ઉતરે છે ત્યારે તેનું શોટ્સ નીચે સરકી જાય છે અને પછી તે કેમેરાની સામે ઉપર ચઢાવે છે. પછી તે કેમેરાની સામે પોઝ આપે છે અને જતી રહે છે. 



વીડિયો જોઈ લોકોએ કરી ટ્રોલ
આ વીડિયો જોઈને લોકોએ તેને ટ્રોલ કરવાની શરૂ કરી દીધી. એક યૂઝર્સે લખ્યું- કોઈ કપડા લાવીને આપી દો યાર. બીજાએ લખ્યું ડિસ્ગસ્ટિંગ. તો કેટલાક લોકોએ પૈપરાજીને આડે હાથ લીધું કે જ્યારે તે તેનું શોર્ટ્સ ફિક્સ કરી રહી હતી ત્યારે કેમ વીડિયો બનાવ્યો. ઇન્ટરનેટ પર સારાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 


આ પણ વાંચોઃ એક સમયે રોડ પર સિગારેટ વેચનાર જગ્ગુ દાદા કેવી રીતે બની ગયા બોલીવુડના 'હીરો'? જાણો રોચક કહાની


ભાઈ ઇબ્રાહિમ સાથે કાશ્મીરમાં માણી વેકેશનની મજા
હાલમાં સારા અલી ખાન ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે કાશ્મીર ફરવા ગઈ હતી. તેણે પોતાની ટ્રિપની તસવીરો શેર કરી હતી, જેમાં તે સ્કેટિંગ તો જેટ સ્કી ડ્રાઇવ કરતી જોવા મળી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube