નવી દિલ્હીઃ શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરીના કેફની આવનારી ફિલ્મ ઝીરોનું ગીત હુસ્ન પરચમ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં કેટરીના કેફ અલગ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. કેટરીના આ ફિલ્મમાં પોપ સ્ટાર બબીતા કુમારીની ભૂમિકામાં છે, જેની પાછળ બઉઆ દીવાના છે. પોતાના પ્રથમ બે ગીત બાદ આ ફિલ્મનું ત્રીજુ ધમાકેદાર ગીત છ. હુસ્ન પરચમ ટાઇટલનના આ ગીતમાં કેટરીના ખૂબ હોટ અને સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફિલ્મનો વધુ એક ડાન્સિંગ નંબર છે, જેમાં કેટરીના કેફ ખૂબ ખૂબસૂરત અંદાજમાં દેખાઈ રહી છે. આમ તો કેટરીના કેફ પહેલા પણ ઘણીવાર ડાન્સિંગ નંબર્સમાં જોવા મળી ચુકી છે, પરંતુ આ ગીતમાં તે થોડી અલગ જોવા  મળે છે. જુઓ ઝીરોનું આ નવું ગીત.... 


સારા અલી ખાને બુરખો પહેરીને જોઈ કેદારનાથ! મિત્રો સાથે કરી ખુબ મસ્તી