નવી દિલ્હીઃ બોલીવુડ કિંગ શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન આ દિવસોમાં સતત ચર્ચામાં રહે છે. હવે તેની એક ડાન્સ રિહર્સલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરો સુહાના ખાનની કોલેજ પ્લે રિહર્સલ દરમિયાનની છે. 


વાંચો બોલીવુડના અન્ય સમાચાર