નવી દિલ્હી: શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાન (Aryan Khan) આમતો એક સ્ટારકિડ છે. પરંતુ તે પોતાને ચર્ચાઓથી દૂર રાખે છે. કિંગ ખાનની જેમ તેને પણ સ્પોર્ટલાઇટમાં રહેવું પસંદ નથી. જો કે, ઇચ્છા હોય કે ન હોય તેમ છતાં તે સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. આ વચ્ચે આર્યનની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તે શર્ટલેસ જોવા મળી રહ્યો છે.


આર્યનનો શર્ટલેસ લૂક
કિંગ ખાનના લાડલા આર્યનની (Aryan Khan Shirtless Photo) એક શર્ટલેસ તસવીર સામે આવી છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ફોટામાં આર્યન (Aryan Khan With Friends) તેના મિત્રો સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. તસવીરોમાં આર્યનની (Aryan Khan Look) બોડી પરફેક્ટ દેખાઈ રહી છે. અને તે બોટ પર તેના મિત્ર સાથે ઉભો છે. આર્યનનો (Aryan Khan Physique) આ લુક લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube