નવી દિલ્હી: પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન (Mahira Khan) કોવિડ 19  (Covid - 19) પોઝિટિવ થઇ છે. તે વર્ષે આઇસોલેશનમાં છે. અભિનેત્રીએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર રવિવારે પોતાના પ્રશંસકો અને ફોલોઅર્સ સાથે આ સમાચાર શેર કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિરા ખાન થઇ કોવિડ પોઝિટિવ
માહિરા (Mahira Khan)એ લખ્યું, 'હું કોવિડ-20ની તપાસમાં પોઝિટિવ આવી છું. હું પોતાને આઇસોલેટ કરી લીધી છે અને ગત કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલા લોકોને તેની જાણકારી આપી છે. આ કઠિન સમય છે, પરંતુ બધુ જલદી સારું થઇ જશે. ઇંશાઅલ્લાહ. તમે લોકો પણ કૃપિયા માસ્ક પહેરી રાખો અને અન્ય માપદંડોનું પણ પાલન કરો-આપણા માટે અને બીજા માટે પણ. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube