નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ અને ઇન્ટરનેટૃ સેલિબ્રિટી પૂનમ પાંડે મોટા પડદા પર સાથે જોવા મળશે. પૂનમ સાથે બોલિવૂડ એક્ટર શક્તિ કપૂર અનેક વર્ષો પછી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ 'ધ જર્ની ઓફ કર્મ' છે. હાલમાં આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાસ્ટિંગ કાઉચ પર શત્રુઘ્ન સિંહાએ આપ્યું મોટું નિવેદન


ફિલ્મ 'ધ જર્ની ઓફ કર્મ' નું વીડિયો ટીઝર 33 સેકન્ડનું છે. આ ટીઝરમાં શક્તિ કપૂર અલગ જ અંદાજમાં જોવા મળ્યો છે. ટીઝરમાં પૂનમ પાંડે બોલ્ડ અંદાજમાં જોવા મળે છે પણ એક સીનમાં તે રોતી પણ જોવા મળે છે. 



'ધ જર્ની ઓફ કર્મ' એવી છોકરીની વાર્તા છે જે આર્થિક રીતે ગરીબ છે અને પોતાની માતા સાથે ર હે છે. તેનું સપનું આઇટી એન્જિનિયર બનીને અમેરિકામાં કામ કરવાનું છે. જોકે પૈસા ન હોવાના કારણે તેને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.