Neha Bhasinનો ચાલ-ઢાલ છેલ્લા ઘણા દિવસોથી બદલાઈ ગઈ છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટને જોઈને લાગે છે કે આ દિવસોમાં તે પોતાની બોડી ફ્લોન્ટ કરીને લોકોને દિવાના બનાવવા માંગે છે.


Neha Bhasin: 'નઈ જાના', 'કુછ ખાસ હૈ' અને 'ધુનકી' જેવા અનેક હિટ ગીતો ગાઈને બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર સિંગર નેહા ભસીનને જોઈને લાગે છે કે તે હવે માત્ર એક જ વસ્તુ પર ધ્યાન આપી રહી છે. તે એક વસ્તુ છે બોલ્ડનેસ. નેહા ભસીન છેલ્લા ઘણા દિવસોથી બદલાઈ ગઈ છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટને જોઈને લાગે છે કે આ દિવસોમાં તે પોતાની બોડી ફ્લોન્ટ કરીને લોકોને દિવાના બનાવવા માંગે છે. અત્યારે પણ નેહા ભસીન તેના સોશિયલ મીડિયા પર અવારનવાર એવા ફોટા શેર કરે છે કે ક્લિક કરતા પહેલાં તમારે તમારી પ્રાઈવસીનું ધ્યાન રાખવું પડશે.


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube